ભાષણમાં ચેડાં કરવા બદલ બીબીસીએ ટ્રમ્પની માફી માગી

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણને સંપાદિત (તોડીમરોડીને  રજૂ કરવું) કરીને રજૂ કરવા બદલ બીબીસીએ ગુરુવારે માફી માગી હતી. બ્રોડકાસ્ટરે આ ભાષણમાં એવા ચેડાં કર્યા હતાં કે જાણે ટ્રમ્પ હિંસાની હિમાયત કરી રહ્યાં છે. અમેરિકાના પ્રેસિડેન્ટે કાનૂની કાર્યવાહીની ધમકી આપ્યા પછી બીબીસીએ નાકલીટી તાણી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *