November 14, 2025 | Leave a comment | Home ગુજરાતમાં ખેડૂતોના દેવા માફીની માગ સાથે કોંગ્રેસ ‘ખેડૂત આક્રોશ યાત્રા’ ગુજરાતમાં કમોસમી વરસાદના લીધે 42 લાખ હેક્ટર પાકને નુકસાન થયું છે ત્યારે મુખ્ય વિપક્ષ કોંગ્રેસ 6 નવેમ્બરથી ખેડૂતોના દેવા માફીની માગણી સાથે સોમવનાથ ખેડૂત આક્રોશ યાત્રા કાઢશે.